પણછ

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • છેડો; અણી.
    • તરવારનો આગલો ભાગ.
    • सं. ધનુષ્યની દોરી; કામઠાના બે છેડા તણાય એમ બાંધેલી દોરી; મૌર્વી; કામઠીના બે છેડા જોડનારી ચીપ.
ઉદાહરણ
2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૪૦:
પણ હવે શું થાય ? લાડકોરનાં એ આકરાં વેણ તો પણછમાંથી તીર છૂટે એમ છૂટી ગયાં હતાં. છૂટેલું તીર પાછું ખેંચી શકાય તો જ બોલાયેલાં વેણ પાછાં વાળી શકાય.
    • વાંસની ચીપ; તાંત.

સંદર્ભ[ફેરફાર કરો]