લખાણ પર જાઓ

પણછિયો

વિકિકોશમાંથી
  • પું.
    • ગોફણની બન્ને બાજુએ છેડે બાંધેલી દોરી.
    • ચોરણીની નાડીના છેડાનો ભાગ.

સંદર્ભ

[ફેરફાર કરો]