લખાણ પર જાઓ

પતાકડું

વિકિકોશમાંથી
  • ન.
    • કાગળ અથવા પાંદડાંનો નાનો કટકો; પત્તું; પત્ર; ટૂંકો કાગળ; પૂંઠાના કાગળનો કટકો.
      • વ્યુત્પત્તિ [ સંસ્કૃત ] - પત્રક ]
    • ચિઠ્ઠી; પત્રિકા.
  • બહુવચન

સંદર્ભ

[ફેરફાર કરો]