પદાર્થપાઠ

વિકિકોશમાંથી
  • પું.
    • ધડો; દાખલો.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૨૫૯:
      “બારડોલી મારફત જગતને સત્યાગ્રહનો પદાર્થપાઠ આપવાનું તમારું સ્વપ્ન આજે બારડોલીએ પોતાની રીતે સફળ કર્યું છે.”
    • સં પદાર્થની મદદથી તેના સંબંધી અપાતું જ્ઞાન; પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ.
    • ઉદાહરણ : “પદાર્થપાઠના શિક્ષણનો હેતુ અવલોકન શક્તિ ખિલવવાનો છે.”

સંદર્ભ[ફેરફાર કરો]