પયગંબર

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (નપુ.)

અર્થ[ફેરફાર કરો]

  • પરમેશ્વરનો સંદેશો મનુષ્ય સુધી લઈ જનાર વ્યક્તિ.

સંધિવિચ્છેદ[ફેરફાર કરો]

પયગામ (સંદેશો) + બર (લઈ જનાર) = સંદેશો લઈ જનાર

અન્ય ભાષાઓમાં અર્થ[ફેરફાર કરો]

અંગ્રેજી - Prophet

સંદર્ભો[ફેરફાર કરો]

પંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. 22