પરકીય

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

વિશેષણ (નપુ.) (સંસ્કૃત)

અર્થ[ફેરફાર કરો]

  • બીજાનું, પારકું

સંબંધિત શબ્દો[ફેરફાર કરો]

  • પરકીયા (સ્ત્રી.) – પારકાની (અન્યની) સ્ત્રી

સંદર્ભો[ફેરફાર કરો]

  • સાર્થ ગૂજરાતી જોડણીકોશ (પાંચમી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ. એપ્રિલ ૧૯૬૭ [૧૯૨૯]. pp. ૫૧૨–૫૧૩.