પરાજય

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

ક્રિયાપદ

અર્થ[ફેરફાર કરો]

હારવું તે, ખાસ કરીને સ્પર્ધા કે યુદ્ધમાં

ઉદાહરણ[ફેરફાર કરો]

પાકિસ્તાનનો ભારત સામે કારગિલમાં પરાજય થયો.

ભાષાંતર[ફેરફાર કરો]

English:- To defeat