પર્યંત
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ
અર્થ
[ફેરફાર કરો]- (પું.) ચોગરદમ ફરતી હદ; ઘેર
- (પું.) છેડો; અંત; છેવટ
- (પું.) પાર્શ્વ; બગલ
- (પું.) બાજુ
- (પું.) સીમાડા પર આવેલો પ્રદેશ
- (વિ.) અંતવાળું
- (વિ.) મર્યાદાથી બંધાયેલ
- (વિ.) સમીપ; પાસે
- (અ.) સુધી; લગી
સંદર્ભ
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ, પૃષ્ઠ ૫૪૨૬