પસાયતો

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • ગામડાના રક્ષણ માટેનો સિપાઈ; ગામડાનો ચોકીદાર.
    • ઉદાહરણ
      2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૩૭૫:
      ‘કોથળીનો ચોર તો દકુભાઈના ઘરમાં જ હતો, ને ઠાલા તમારી વાંહે પસાયતા ધોડાવ્યા!’

સંદર્ભ[ફેરફાર કરો]