પહોર

વિકિકોશમાંથી
  • પું.
    • ત્રણ કલાક જેટલો વખત; પ્રહર; ત્રણ કલાક.
  • રૂઢિપ્રયોગ
    • ૧. ટાઢા પહોરની મોટી તોપ = ન માની શકાય તેવું હડહડતું જૂઠાણું.
    • ૨. ટાઢા પહોરની હાંકવી = ગપ મારવી.
    • પહોર વીતવી = ઘણો વખત જવો. રોજના કરતાં જ્યારે કોઈ કામ કરવામાં બહું વખત જાય ત્યારે આમ બોલાય છે.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સંસ્કૃત
વ્યુત્પત્તિ શબ્દ: प्रहर
  • અવ્યય
    • આવતે અથવા ગયે વર્ષે.

સંદર્ભ[ફેરફાર કરો]