લખાણ પર જાઓ

પીંઢારો

વિકિકોશમાંથી
  • પું.
    • દક્ષિણ અને મધ્ય હિંદુસ્તાનની એક પ્રસિદ્ધ લૂટારૂ જાતનો માણસ; પિંડારો; લૂંટારો.અંગ્રેજોના આરંભના ભારતીય શાસનના સમયની મધ્યપ્રાંતના પ્રદેશની લુટારુ જાતિ અને એનો પુરુષ. (સંજ્ઞા.)
  • બહુવચન = પીંઢારા
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૫૦:
      “આપણને કહેવામાં આવે છે કે બ્રિટિશ રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા સ્થપાયાં છે અને ચોર, ડાકુ અને પીંઢારાનું નામ નથી રહ્યું.”

સંદર્ભ

[ફેરફાર કરો]