પુરસીસ
- સ્ત્રી.
- પુરશિસ.
- રજૂઆતમાં નોંધાયેલ અંગીકરણ; કોઈ પૂરાવો.
- ઉદાહરણ 1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૨૧૧:
- “કેસ ચાલતી વખતે સરકારી વકીલે પુરસીસ આપીને દાવાની રકમ રૂા. ૧૭,૦૬ ૭–૭–૦ હતી તે ઘટાડીને રૂા. ૧૨,૯૬ ૦–૧૫–૭ કરી.”
સંદર્ભ[ફેરફાર કરો]
- પુરસીસ ભગવદ્ગોમંડલ પર.