પેરવી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • તજવીજ; ગોઠવણ; સોઈ; યુક્તિ; તૈયારી.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૭૩:
      “સરદાર વલ્લભભાઈ હવે પોતાની શક્તિ અને પોતાના બળની ગણત્રી કરી રહ્યા હતા, હવે પછીથી આવનારા હુમલાની પેરવી શી રીતે કરવી તે વિચારી રહ્યા હતા..”
  • રૂઢિપ્રયોગ
    • ૧. પેરવી કરવી = ગોઠવણ કરવી.
    • ૨. પેરવીમાં રહેવું = ગોઠવણ થાય એમ રહેવું; તૈયારીમાં રહેવું.
    • તલાવટ; યત્ન; પ્રયત્ન.
    • દરજ્જો; પગથિયું.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ફારસી
વ્યુત્પત્તિ શબ્દ: પૈરવી

સંદર્ભ[ફેરફાર કરો]