પોચટતા

વિકિકોશમાંથી
  • ૧. (વિ.) ઢીલું; પોચું; પોચા સ્વભાવનું.
  • ૨. (વિ.) (લા.) ડરકણ; બીકણ.

ઉતરી આવેલા શબ્દો[ફેરફાર કરો]

  • નામ: પોચટતા
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૯૪:
      એમ વાણિયાશાહી પોચટતાથી કોઈ કામ પાર પડવાનાં હતાં ? પોતે કામ પતાવી લિયે એટલી વાર નંદનને દૂર કરવાનો પણ એણે કીમિયો રચી કાઢ્યો.