પ્રમાર્જન

વિકિકોશમાંથી
  • ન.
    • ઝાડું કાઢવું તે.
    • દૂર કરવું તે.
    • ધોવું તે; સાફ કરવું તે; લૂછવું તે.
    • (જૈન) પૂંજવું તે.
    • પ્રાયશ્ચિત.
    • વાળવું, ઝૂડવું કે માંજીને સાફ કરવું તે.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સંસ્કૃત

સંદર્ભ[ફેરફાર કરો]