લખાણ પર જાઓ

પ્રમીલા

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • (પુરાણ) એ નામની સ્ત્રી. તે અર્જુનની સાથે લડતાં પરાજિત થઈને તેની પત્ની બની હતી.
    • ગ્લાનિ.
    • તંદ્રા; ઘેન.
    • થાક; શિથિલતા.
    • બંધ કરવું તે; ઢાંકવું તે.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]


સંદર્ભ

[ફેરફાર કરો]