લખાણ પર જાઓ

પ્રાંજલ

વિકિકોશમાંથી

નામ (નપુંસકલિંગ)

[ફેરફાર કરો]
  • ૧. સાગર જેવું મોટું પેટ.

નામ (વિશેષણ)

[ફેરફાર કરો]
  • ૧. [સં.] જેમાં કપટ, દગો કે મેલાપણું ન હોય એવું; પ્રામાણિક.
  • ૨. સમાન; ઊંચું નીચું નહિ એવું; બરાબર.
  • ૩. સરલ; સીધું.
  • ૪. સાચું.
  • ૫. સુબોધ.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ, page ૬૦૨૯