ફારગતી

વિકિકોશમાંથી
  • ૧. સ્ત્રીલિંગ
    • નવરાશ.
    • ભાગીદારી વગેરે જવાબદારીમાંથી મુક્ત કરવાનો દસ્તાવેજ.
    • છુટકારો; મુક્તિ; પરવારવું તે; મોચન; ફારગત; બંધનમાંથી રાજીખુશીથે કે પતાવટ કરીને છુટા થઈ જવું તે; નદાવો; છૂટાછેડા.
  • રૂઢિપ્રયોગ
    • ૧. ફારગતી આપવી – છૂટાછેડા કરી આપવા; સંબંધ તોડી નાખવો.
  • ૨. વિશેષણ
    • ફારક; ફારગ; નવરૂં; પરવારેલું.
    • મોકળું; ગુંચવણ દૂર થઈ હોય તેવું; છૂટું.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

વ્યુત્પત્તિ શબ્દ: ફરાગત.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 6105