ફારસ

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • ઈરાન દેશ; પારસ.
  • ૨. ન.
    • ઠઠ્ઠા થાય એવો ગમ્મત કરાવનારો નાનો લેખ.
    • નાટકના એકાદ ભાગમાં છેલ્લે આવતો હસવા જેવો એકાદ બનાવ; પ્રહસન; ગતકડું; ગમ્મત.
    • હસવા જેવું કાર્ય; ભવાડો.
  • બહુવચન: ફારસો
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૩૦:
      “પંજાબમાં માર્શલ લૉ ચાલતો હતો તે વેળા ન્યાયનાં ફારસો થતાં તેવાં ફારસો આજે ચાલી રહ્યાં છે.”

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ફારસી
વ્યુત્પત્તિ શબ્દ: ફાર્સ

સંદર્ભ[ફેરફાર કરો]