લખાણ પર જાઓ

ફૂટડું

વિકિકોશમાંથી
  • ૧. (વિ.) મનોહર; ચિત્તાકર્ષક; મોહક.
  • ૨. (વિ.) સુંદર; રૂપાળું; શોભીતું; ખૂબસુરત; દેખાવડું; સ્પષ્ટ અને ઘાટીલા અવયવવાળું.
  • ૩. (વિ.) સ્વચ્છ; ચોખ્ખું.


ઉતરી આવેલા શબ્દો

[ફેરફાર કરો]
  • ૧. (સ્ત્રી. વિ.) ફૂટડી
  • ૨. (પું. વિ.) ફૂટડો
  • ૩. (બ. વ.) ફૂટડાં
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૦:
      શેરીમાં રમતાં જુદી જુદી કોમનાં અને જુદી જુદી ઉંમરનાં બાળકો, ફૂટડાં અને ફૂલ જેવાં કોમળા કિશોરો, માર્ગેથી પસાર થતા રાજવંશી કુમારો; ડેલીમાં ભિક્ષાર્થે આવતા કૌપીનધારી સોહામણા સાધુઓ, ઊભી શેરીએ રોટીની ટહેલ નાખતાં નમણાં ફકીરફકરાઓ, પર્વણી મેળાઓમાં નાટારંભો કરતા દેદીપ્યમાન નટડાઓ...