ફૂટપાયરી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • પગે જનારા માટે શહેરી રસ્તાની બાજુ ઉપર હોતી પગથી; ફૂટપાથ; પગદંડી; પગવાટ.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૩૩:
      ““રસ્તો વળોટવા જતાં જમણી ગમથી ધસી આવતી એક મોટરે કરડો ઘુરકાટ કર્યો. જુવાન હેબતાયો, મોટાએ એનો પંજો ખેંચીને સામી ફૂટપાયરી પર જવા માંડ્યું.”

સંદર્ભ[ફેરફાર કરો]