લખાણ પર જાઓ

બંધી

વિકિકોશમાંથી
  • ૧.પું.
    • બંદીજન; ભાટ.
  • સ્ત્રી.
    • અટકાવ; મના; પ્રતિબંધ.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૦૨:
      “બારાડોલીના સત્યાગ્રહને વિષે જરા પણ જે કોઈ જાણે છે તે જાણે છે કે શ્રી. વલ્લભભાઈએ બારડોલીમાં બીજાને બોલવાની બંધી કરી હતી.”
    • ઓઝલપડદો.
    • કરાર; બોલી; શરત.
    • કરી; પરેજી.
    • દામણી.
    • ( વહાણવટું ) દોરડાંનો બંધ.
    • સ્ત્રીઓને પહેરવાનું એક જાતનું ઘરેણું.
    • પાકી; અણોજો.
  • રૂઢિપ્રયોગ
    • બંધ કરવી = (૧) કરાર કરવો. (૨) કરી પળાવવી; અમુક ચીજ ન ખાવી. (૩) મના કરવી; અટકાવ કરવો; વારવું ન કરવાની આજ્ઞા કરવી. (૪) વર્જિત કરવું.

સંદર્ભ

[ફેરફાર કરો]