બત્રીસો

વિકિકોશમાંથી
  • પું.
    • બત્રીસ લક્ષણોવાળો પુરુષ.
    • માણસ, કેમ કે તેને બત્રીસ દાંત હોય છે.
  • રૂઢિપ્રયોગ
    • ૧. બત્રીસો ચડાવવો = (૧) ચડાવી દેવું; ભોગ થઈ પડે તેવું કરવું. (૨) માણસનો દેવને ભોગ આપવો.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૧૨૦:
      “ન્યાયાસન પર બેઠાં બેઠાં મારા જ અપરાધનો બત્રીસો બનનાર છોકરી મારાથી જોઈ શકાશે નહીં.”

સંદર્ભ[ફેરફાર કરો]