લખાણ પર જાઓ

ભરાવો

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (પુંo)

['ભરાવું' ઉપરથી] ભરાવું-જમા થવું તે; જથો; જમાવ (૨) પૂર્ણતા; ભરપૂરતા