ભલમનસાઈ

વિકિકોશમાંથી
  • ૧.સ્ત્રી.
    • ભલાઈ (ભલમનસાઈ દાખવવી, ભલમનસાઈ બતાવવી.)
    • ભલાઈ, સજ્જનતા
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૮૧:
      “જબારડોલીના લોકોની ભલમનસાઈ અને નરમ સ્વભાવ તેમને ડગલે ડગલે નડે એવાં હતાં. ”