ભળભાંખળું

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search
  • નપુંસકલિંગ
    • સૂર્યોદય પહેલાંનો ઝળઝળાંનો સમય; મળસકું; સંધ્યા; આછું અજવાળું; મોંસૂઝણું; પરોઢિયું; ઝળઝળું.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 6633