લખાણ પર જાઓ

ભાથલું

વિકિકોશમાંથી
  • ૧. (ન.) ઘઉં કે બાજરાનો આંગળીથી પાડેલ ખાડાવાળો રોટલો. તેમાં ઘી ઘણું સમાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ, page 6659