લખાણ પર જાઓ

ભાથી

વિકિકોશમાંથી
  • ૧. (પું.) બહાદુર યોદ્ધો; ભટ્ટ; બહાદુર લડવૈયો.
  • ૨. [હિં.] (સ્ત્રી.) ધમણ.
  • ૩. (સ્ત્રી.) મકાન ધોળવામાં વપરાતી પીળી માટી.
  • ૪. (વિ.) જોરાવર અને બાહોશ; નીડર; પરાક્રમી; વીર; શૂરવીર; બહાદુર; ભડવીર.
  • ૫. (વિ.) તીરંદાજ; બાણાવલિ; ભાથું ધારણ કરનાર.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ, page 6659