લખાણ પર જાઓ

ભાળવણી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • ભલામણ; સિફારસ; ભાળવણ.
    • સુપરત; સોંપણી.
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, મહાદેવભાઈનું પૂર્વચરિત, page ૭૫:
      “ચંપારણ જિલ્લો છોડી જવાની નોટિસ આપવામાં આવી હતી અને તેનો ભંગ કર્યા બદલ તેમની ઉપર જે તારીખે કેસ ચાલવાનો હતો તેની આગલી રાતે તેમણે ઘણા મિત્રોને કાગળો લખેલા અને પોતાના હાથ પરનાં કામકાજની ભાળવણી કરેલી.”

સંદર્ભ

[ફેરફાર કરો]