લખાણ પર જાઓ

ભ્રમમૂલક

વિકિકોશમાંથી
  • વિશેષણ
    • ભ્રમવાળું; ભમાવે તેવું; ભૂલ ભરેલું; શંકા ઉપજાવે તેવું; ભ્રમને લીધે ઉત્પન્ન થયેલું.
      • વ્યુત્પત્તિ [સંસ્કૃત]
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૭૧:
      “આપણે પોતે જ ભ્રમથી અમુક એક જણને સરકાર માનીએ છીએ અને પછી તેનાથી ડરીએ છીએ. તેથી હું તમને કહું છું કે તમારે ભ્રમમૂલક ડર કાઢી નાંખો..”

સંદર્ભ

[ફેરફાર કરો]