લખાણ પર જાઓ

મગદૂર

વિકિકોશમાંથી
  • સ્ત્રીલિંગ
    • ગજું; ધારણાશક્તિ; ક્ષમતા; સહનશીલતા.
    • જમીનની જાત પ્રમાણે વાવેતર કરાવાનું જ્ઞાન.
    • પેદા કરવાની શક્તિ; ઉત્પન્નશક્તિ; ફળદ્રુપતા.
    • બળ; સામર્થ્ય; કૌવત; જોર; તાકાત; શક્તિ.
    • ભાર; વજન.
    • યંત્રની પૂર્ણ કાર્યશક્તિ.
    • શૌર્ય; મરદાનગી; પરાક્રમ; સાહસ; બહાદુરી; જવાંમર્દી; છાતી.
    • સત્તા.
    • હિંમત; હામ.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ, page 6865