મજિયારું
દેખાવ
- ૧. (પું.) ભાગીદારી; ભાગિયાભાગ.
- ૨. (વિ.) એક સાથે વસતું; એકત્ર; સંયુક્ત.
- રૂઢિપ્રયોગ : મજિયારું કુટુંબ = અવિભક્ત કુટુંબ.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૭:
- મજિયારાં હૃદયની અશ્રુત્રિવેણી
- ૩. (વિ.) ઘણાંઓની ભાગીદારીવાળું; ભેગું; સહિયારું; પંતિયાળું.
- ૪. (ન.) ભાગીદારી, સહિયારું