મરગ

વિકિકોશમાંથી
  • પું.
    • પાણીની ઊંડાઈ માપવાનું હથિયાર; લંબક; ઓળંબો.
    • સાબર.
    • કાળિયાર; કુરંગ; મૃગ; છીંકારું; કૃષ્ણસાર; હરણ; હરિણ.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

વ્યુત્પત્તિ શબ્દ: મૃગ.

સંદર્ભ[ફેરફાર કરો]