મહાજન

વિકિકોશમાંથી

અર્થ[ફેરફાર કરો]

  • ૧ જ્ઞાતિ કે નાગરિકોમાંનો આગેવાન માણસ.
  • ૨ ગામ કે નગરના આગેવાનોનું મંડળ
  • ૩ જમાત, નાત કે વર્ગનો સમૂહ યા સંઘ