લખાણ પર જાઓ

મહાલ

વિકિકોશમાંથી
  • ૧.પું.
    • ખરી જાગીર.
    • ઘર; મકાન.
      • વ્યુત્પત્તિ: [અરબી] મહાલ્લ
    • (નાનો) તાલુકો; પરગણા કે તાલુકાનો એક ભાગ; સંસ્થાનનો એક ભાગ.
      • વ્યુત્પત્તિ: [અરબી]
    • મધપૂડો.
  • ૨. (વિ.)
    • અશક્ય; અસંભવિત.
      • વ્યુત્પત્તિ: [અરબી]
    • ભયંકર.

સંદર્ભ

[ફેરફાર કરો]