મહાલકરી
દેખાવ
- પું.
- મહાલનો વહીવટદાર; મહાલકારી
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૨૪:
- “મહાલકરીએ તેને દમ ભરાવ્યો, ભેંસને ખવડાવવાના ખર્ચની માગણી કરી, પણ પેલાએ ‘ધેાળી ટોપીવાળા’ની ધમકી બતાવી એટલે કહ્યું, ‘વારુ, વારુ, લઈ જાઓ તમારી ભેંસ !’.”