મહેવાસ

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • મહી નદીના કાંઠા ઉપરનો પ્રદેશ; મેવાસ.
    • ઉતરી આવેલો શબ્દ: મહેવાસી = મહી નદીના કાંઠા ઉપરના પ્રદેશનું.

સંદર્ભ[ફેરફાર કરો]