લખાણ પર જાઓ

માંડવસારો

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (પું.)

  • (જરથોસ્તી) લગ્નક્રિયાના ચારમાંહેનો પહેલો દિવસ. આ દિવસે ફળદ્રુપપણાની નિશાની તરીકે આંબા કે કોઈ બીજા ઝાડની ડાળી લાવીને બારણાં આગળ રોપવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]