માંડવસોર
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પું.)
અર્થ
[ફેરફાર કરો]- લગ્ન પછી ત્રીજે દિવસે થતું ઘણી વાનીઓથી ભરપૂર મોટું જમણ. તેમાં વરપક્ષને જમાડવામાં આવે છે અને વરપક્ષ તરફથી કન્યાને હાથ ઘરેણામાં દાગીના અપાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ, પૃષ્ઠ ૭૭૨૭