માતરું

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (ન.)

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સંસ્કૃત

अमत्र, मात्र (પાત્ર) = પેશાબનું વાસણ; दे. मत्तग = પેશાબ

અર્થ[ફેરફાર કરો]

  • (જૈન) પેશાબ; લઘુશંકા; મૂતરવું તે
    • માતરું કરવું — પેશાબ કરવો તે.
  • (વિ) મૂત્ર કૃચ્છ્‌ના રોગવાળું
  • (વિ) સહેજ સહેજમાં જેનાથી મૂતરાઇ જતું હોય તેવું.

સંદર્ભ[ફેરફાર કરો]