માધુકરી
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.)
અર્થ
[ફેરફાર કરો]- બ્રાહ્મણ વિદ્યાર્થીએ ઘરોઘર ફરી રાંધેલું અનાજ માંગી લાવવું તે; ઘેર ઘેર ફરી ભિક્ષા માંગવી તે; સિધાન્ન ભિક્ષા
- બ્રાહ્મણને રાંધેલી રસોઈ આપવી તે.
- [સં.] સર્વ પરિગ્રહ ત્યાગનાર સંન્યાસી માટેના પાંચ માંહેના એક પ્રકારનું ભિક્ષાન્ન
- રૂઢિપ્રયોગ : માધુકરી માંગવી — સંન્યાસી લોકોએ પાંચ ઘરેથી ભિક્ષા માંગવી તે.
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ, ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૬૬૦
- ભગવદ્ગોમંડલ, પૃષ્ઠ ૭૧૫૭