મીંજ

વિકિકોશમાંથી
  • ૧. ન.
    • બીજની અંદરનો ભાગ; બિયાંનો ગર; મગજ; ગોટલી; બિયાંનો ગર્ભ.
    • ઉદાહરણ
      2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૩૮૪:
      ‘કોને ખબર હતી કે કીલાના જીવનના ઉપરટપકે દેખાતા કઠણ કાળજામાં માનવપ્રેમનાં આવાં મીઠાં મીંજ ઝરણાં ભર્યાં હશે?’

સંદર્ભ[ફેરફાર કરો]