લખાણ પર જાઓ

મુકુર

વિકિકોશમાંથી
  • ૧. [સં.] (પું.) દર્પણ; અરીસો; આરસી; આયનો; આદર્શ.
  • ૨. (પું.) કુંભારનો ચાક ફેરવવાની લાકડી.
  • ૩. (પું.) ફૂલની કળી.
    • ઉદાહરણ
      1957, રમણલાલ દેસાઈ, હીરાની ચમક, page 142:
      “બીજે દિવસે તેમને લાગ્યું કે સર્વાર્પણને યોગ્ય પ્રભુને આમ અવ્યવસ્થિત પુષ્પોનો પૂંજ ચઢાવવો અને તેમના ચરણને રૂંધી નાખવા એના કરતાં તેમનાં સુકોમળ ચરણને સહજ પણ કષ્ટ ન થાય એવી રીતે વ્યવસ્થિત ઢબમાં પુષ્પના મુકુર બનાવી ચઢાવવા એ વધારે સાચો માર્ગ છે...”
  • ૪. (પું.) બોરડી.
  • ૫. (પું.) બોરસલીનું ઝાડ; બકુલ વૃક્ષ
  • ૬. મલ્લિકા લતા
  • ૭. માલતી લતા
  • ૮. મોગરો કે મોગરાનો વેલો.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ, page 7265