મુકુલ

વિકિકોશમાંથી
  • ૧. (પું.) આત્મા.
  • ૨. (પું.) એક હાથથી થતા ૨૮ માંહેનો એક જાતનો અભિનય.
  • ૩. (પું.) કળીના આકારની કોઈ પણ વસ્તુ.
  • ૪. (પું.) કળીના આકારની હાથની એક મુદ્રા.
  • ૫. (પું.) કોલ; આંબાનો મોર.
  • ૬. (પું.) કોશ.
  • ૭. (પું.) નેપાળો; જમાલગોટો.
  • ૮. (પું.) શરીર; દેહ.
  • ૯. (સ્ત્રી.) ઇંડાના આકારની આકૃતિ.
  • ૧૦. (સ્રી.) ભૂમિ; પૃથ્વી.
  • ૧૧. (સ્ત્રી.) અર્ધ ખીલેલી પુષ્પની કળી.
  • ૧૨. (ન.) માંજરમાંના ખીલતા ફૂલ.
  • ૧૩. (વિ.) કાળું.

સંદર્ભ[ફેરફાર કરો]