મુક્ત પતન
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (નપુ.)
અર્થ
[ફેરફાર કરો]- (ખગોળવિજ્ઞાન) બાહ્ય બળની ગેરહાજરીમાં પદાર્થનું પતન
- (ભૌતિકશાસ્ત્ર) પૃથ્વીના માત્ર ગુરુત્વાકર્ષણબળની હાજરીમાં પદાર્થની પૃથ્વીના કેન્દ્ર તરફ પ્રવેગી ગતિ
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]અંગ્રેજી : free fall
સંદર્ભો
[ફેરફાર કરો]- દેસાઈ, જ્યોતીન્દ્ર ન.; પટેલ, આનંદ પ્ર. (ઓગસ્ટ ૨૦૦૨). "મુક્ત પતન". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૧ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. 176. OCLC 163322996