મુત્સદ્દી

વિકિકોશમાંથી
  • ૧. પુંલિંગ
    • કારકૂન; લહિયો; લેખક.
    • ખટપટિયો માણસ; દાવપેચ જાણનાર માણસ.
    • દરેક બાબતનું વિચારપૂર્વક મનન કરનાર માણસ.
    • દુનિયાની દરેક બાબતનો જાણકાર માણસ.
    • રાજકાજમાં કુનેહવાળો માણસ; રાજકીય માણસ; રાજનીતિજ્ઞ માણસ; રાજદ્વારીપુરુષ; રાજનીતિમાં પ્રવિણ માણસ; રાજનીતિવિશારદ.
    • હિસાબ રાખનાર; મુનિમ.
  • ૨. વિશેષણ
    • ખટપટિયું; પેચી; પહોંચેલું; દાવપેચ જાણનાર.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]


સંદર્ભ[ફેરફાર કરો]