મૃતકલ્પ
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ (સંસ્કૃત)
સંધિવિચ્છેદ
[ફેરફાર કરો]મૃત (મરેલું) + કલ્પ (લગભગ)
અર્થ
[ફેરફાર કરો]- મૂઆ સરખુ, મૂઆ જેવું, લગભગ મરેલું
- મૂર્છિત, બેભાન
સંદર્ભો
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ, પૃ. ૭૩૩૭
વિશેષણ (સંસ્કૃત)
મૃત (મરેલું) + કલ્પ (લગભગ)