મૃદા

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (નપુ.)

અર્થ[ફેરફાર કરો]

  • પૃથ્વીના પોપડાનું સૌથી બહારનું ખવાણ પામેલું સ્તર

અન્ય ભાષામાં[ફેરફાર કરો]

અંગ્રેજી : soil (મૂળ લૅટિન : solum - મૂળ દ્રવ્ય)

સંદર્ભો[ફેરફાર કરો]

  • જોશી, જૈમિન વિઠ્ઠલદાસ; પટેલ, બળદેવભાઈ (ઓગસ્ટ ૨૦૦૨). "મૃદા". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૧ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૩૯૧. OCLC 163322996