મેઘલી
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રીલિંગ)
અર્થ
[ફેરફાર કરો]- કાળાશ; અંધકાર.†
- વાદળાંવાળી અંધારી રાત, વાદળની ઘટા આકાશમાં છવાઈ ગઈ હોય તેવી (રાત્રિ)
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ (સ્ત્રીલિંગ)
અર્થ
[ફેરફાર કરો]- વાદળવાળી
ઉદાહરણ
[ફેરફાર કરો]- †જગતની મેઘલી જામી ગગન ભરમાં, ડૂબ્યા જ્યોતિ જીવનના એ જગાવો કો. –નાનાલાલ