મોક્ષ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુ.)

અર્થ[ફેરફાર કરો]

  • (તત્વજ્ઞાન) ભારતીય દર્શનોમાં સંસારના દુ:ખમાંથી છુટકારા વિશેનો ખ્યાલ

સંદર્ભો[ફેરફાર કરો]

  • શાહ, નગીન જી. (ઓગસ્ટ ૨૦૦૨). "મોક્ષ". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૧ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૬૩૪. OCLC 163322996